વડોદરામાં High End રેસ્ટોરન્ટ Neo Politan Loungeનો પ્રારંભ

ન્યુઝ ડેસ્ક – વડોદરાના ગોત્રી-સેવાસી રોડ પર આવેલા Sears Towersમાં એક ઈન્ટરનેશનલ કક્ષાની રેસ્ટોરન્ટ Neo Politan Loungeનો બે દિવસ પહેલા જ પ્રારંભ થયો છે. Neo Politan Lounge એક High end રેસ્ટોરન્ટ છે. જેમાં ઈન્ડિયન વાનગી સાથે ઈટાલિયન અને અમેરિકન Cusineનો સ્વાદ માણી શકાશે.

રેસ્ટોરન્ટના બિઝનેસમાં 2.0 Concept સાથે Neo Politan Lounge વડોદરા સ્વાદ રસિકો માટે પસંદીદા Destination બની રહેશે. અહીં આપને Unlimited Veg and Non veg Pizza સાથે Healthy Salad અને સ્વાદિષ્ટ Appetizerની રેન્જ મળશે.

વડોદરામાં રહેતા અને ઈન્ટરનેશનલ Cusineના શોખીનો માટે Neo Politan Lounge એક યાદગાર સ્થળ બની રહેશે. Neo Politan Loungeના માલિક મુકુંદ પુરોહિત કહે છે કે, છેલ્લા પાંચેક વર્ષથી વડોદરામાં ખૂબ મોટી સંખ્યામાં Foreigners વસવાટ કરતા થયા છે.

સાથેસાથે વડોદરાના ઘણા ઉદ્યોગપતિ અને Young Entrepreneurs પણ એવા છે કે, જેઓ અવારનવાર વિદેશયાત્રા કરતા હોય છે અને તેમને ઈન્ટરનેશનલ Cusineનો સ્વાદ માણ્યો હોય છે. પરંતુ, વડોદરા આવ્યા પછી જો તેમને ઈન્ટરનેશનલ Cusineનો ટેસ્ટ માણવાની ઈચ્છા હોય તો તે પૂરી થઈ શકતી નથી.

આવા ઈન્ટરનેશનલ Cusineના શોખીનો માટે અમે Neo Politan Lounge શરુ કરવાનો નિર્ણય લીધો હતો. વડોદરામાં ઈન્ટરનેશનલ Cusine આપવાનું કામ મુશ્કેલ એટલા માટે હતુ કારણ કે, અહીં વિવિધ દેશોના Cusineના Authentic Teste આપી શકે એવા Chef મળવા મુશ્કેલ હતા. એટલે અમે બેંગલોરની એક ફાઈવ સ્ટાર હોટલના Chefને અમારી ટીમમાં શામેલ કર્યાં. જેમને ઈટાલિયન અને અમેરિકન સાથે વિશ્વના બીજા ઘણા દેશોના Authentic Testeની સંપૂર્ણ માહિતી હતી. તેઓ પોતે ફાઈવ સ્ટાર હોટલના Chef હોવાથી તેમને ઈન્ટરનેશનલ ફુડ બનાવવાનો બહોળો અનુભવ હતો. આખરે, અમે તેમને વડોદરા લઈ આવ્યા અને Neo Politan Loungeમાં ઈન્ટરનેશનલ Cusine બનાવવાની જવાબદારી તેમને સોંપી દીધી. હવે, અમે ઈન્ટરનેશનલ Cusineના ટેસ્ટ બાબતે નિશ્ચિંત હતા.

પણ અમારી સામે બીજો પડકાર High End Restaurantના Interiorનો હતો. અમારે રેસ્ટોરન્ટને 2.0 બનાવવાની હતી. એમાં અમારે Plasent Ambience આપવુ હતુ. રેસ્ટોરન્ટનું વાતાવરણ Creative અને Live રહે તેવુ Interior કરવાનું હતુ. અમે Professionalsની એક ખાસ ટીમને Hire કરીને એક Unique ડિઝાઈન સિલેક્ટ કરી અને ત્રણ-ચાર મહિનાની મહેનતના અંતે અમે વડોદરામાં ઈન્ટરનેશનલ લેવલનું High End રેસ્ટોરન્ટ Neo Politan Lounge ઉભું કરી દીધું.

ગુજરાતમાં પહેલી વખત 24 ઈંચનો વિશાળ પિઝા

Neo Politan Lounge માત્ર એક રેસ્ટોરન્ટ જ નહીં પણ વડોદરામાં રહેતા Foreingers અને ઈન્ટરનેશનલ Cusineના શોખીનો માટે Parties, Business Meetings અને Celebrationનું ફેવરિટ Destination બની રહેશે. Neo Politan Loungeમાં અમે Unlimited, Veg and Non veg pizza, salad આપીશુ સાથેસાથે à la carte દ્વારા તમે તમારી મનપસંદ વાનગી પણ મંગાવી શકશો. ખાસ વાત તો એ છે કે, અમે ગુજરાતમાં પહેલી વખત 24 ઈંચનો પિઝા પણ આપીશુ. જે વેજ અને નોનવેજ બંનેમાં મળી શકશે. ગુજરાતમાં નોનવેજ પિઝાની વેરાઈટી આપવામાં Neo Politan Loungeની હરિફાઈ કોઈ નહીં કરી શકે એવુ અમારુ માનવુ છે.