ધોનીએ ચેન્નાઈ સુપર કિંગનું કપ્તાન પદ છોડ્યું

#Dhoni – ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસીંગ ધોનીએ આઈપીએલ-2022ના પ્રારંભના ગણતરીના કલાકો પહેલા જ ચેન્નાઈ સુપર કિંગના કેપ્ટન પદેથી હટી જવાની જાહેરાત કરી છે.

મહેન્દ્રસીંગ ધોનીની કેપ્ટનશી છોડવાની જાહેરાત પછી ચેન્નાઈ સુપર કિંગના કેપ્ટન પદે રવિન્દ્ર જાડેજાની વરણી કરવામાં આવી છે.