16 વર્ષની સગીર કન્યાએ 400 લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીર કન્યાએ 400થી વધુ લોકો સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે.

ગરીબ પરિવારની સગીર કન્યાને બે ટંકના ભોજન માટે, કપડા તથા આર્થિક મદદ માટે શારીરીક શોષણનું ભોગ બનવુ પડ્યુ હતુ. સગીરાની ફરિયાદને આધારે સ્થાનીક પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *