મહારાષ્ટ્ર સરકારના 10 મંત્રી અને રાજ્યના 20 ધારાસભ્યો કોરોના પોઝિટિવ

ન્યુઝ ડેસ્ક – મહારાષ્ટ્ર સરકારના દસ મંત્રી અને રાજ્યના 20 ધારાસભ્યોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આ સમાચાર આપ્યા હતા.

મહારાષ્ટ્રમાં કોવિડ-19 કેસો દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના પર કાબુ મેળવવા માટે આરોગ્ય તંત્ર સતત પ્રયત્નો કરી રહ્યું છે. આવા સંજોગોમાં સરકારના 10 મંત્રી અને રાજ્યના 20 ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવતા તંત્રને ચિંતામાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *