આપનું આજનું રાશી પ્રમાણે ભવિષ્ય

પેપર પેન – ભાઈબીજના પવિત્ર પર્વની આપને શુભકામના. આપનો આજનો દિવસ કેવો રહેશે ? તે જાણવા માટે રાશી પ્રમાણે આજનું ભવિષ્ય.

મેષ – ચિંતા અને વ્યગ્રતામાં દિવસ પસાર થાય. નાણાકીય વ્યવહારોમાં ધ્યાન રાખજો.

વૃષભ – યાત્રા-પ્રવાસના આયોજનથી આનંદ-ઉત્સાહમાં વધારો થાય. જૂના મિત્રો અને સ્નેહીજનોને મળવાનું થાય.

મિથુન – દિવસ દરમિયાન વ્યસ્ત રહેવુ પડે. આકસ્મિક ખર્ચ આવે.

કર્ક – પરદેશના કામોમાં સાનુકુળતા રહે. સંતાનોનો સહકાર પ્રાપ્ત થાય.

સિંહ – ઘર-પરિવારના કામમાં દોડધામ રહે. જમીન-વાહનના રુકાવટમાં પડેલા કામો આગળ વધે.

કન્યા – યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ રહે. ધંધા-રોજગારમાં પ્રગતિ જણાય.

તુલા- કુટુંબ-પરિવાર સાથે આનંદ ઉત્સાહ રહે. સંયુક્ત ધંધા અને બેંકના કામોમાં સાનુકુળતા જણાય.

વૃશ્ચિક – કામધંધામાં વ્યસ્ત રહી શકો. કુટુંબનો સહકાર પ્રાપ્ત થાય.

ધન – જેમજેમ દિવસ પસાર થતો જાય તેમતેમ ચિંતા-પરિતાપ હળવા થતા જાય. દિવસ સાનુકુળ રહે.

મકર – આપના કામમાં રુકાવટ-મુશ્કેલી જણાય. વાણીમાં સંયમતા રાખવી પડે.

કુંભ – આપના કાર્યમાં આકસ્મિક સરળતા, સાનુકુળતા જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

મીન – આપના વિલંબમાં પડેલા કામમાં બીજાનો સાથ સહકાર મળી રહે. આપના કાર્યોની પ્રસંશા થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *