ખગોળશાસ્ત્રીઓએ અંતરિક્ષમાં બટાટાના આકારનો નવો ગ્રહ શોધી કાઢ્યો

WASP-103b – ખગોળશાસ્ત્રીઓએ અંતરિક્ષમાં નવો ગ્રહ શોધી કાઢ્યો છે. જેનો આકાર બટાટા જેવો છે. નવા ગ્રહનો આકાર ખગોળશાસ્ત્રીઓ માટે આશ્ચર્યની બાબત છે.

આ નવા ગ્રહનું નામ WASP-103b આપવામાં આવ્યુ છે. જે ગુરુ કરતા દોઢ ગણા મોટા તારાની આસપાસ રચાયો છે. ખગોળશાસ્ત્રીઓ કુતુહલની સાથે આ ગ્રહ વિષે વધુ સંશોધન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *