BCCIના ચેરમેન સૌરવ ગાંગૂલીને કોરોના થતા હોસ્પિટલમાં દાખલ કરાયા

ન્યુઝ ડેસ્ક – BCCIના ચેરમેન અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગૂલીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે કલકત્તાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનુ મીડિયા રિપોર્ટ પરથી જાણવા મળ્યુ છે.

ગઈકાલે રાત્રે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારપછી તેમના પરિવારના કોરોનાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જોકે, હજીસુધી પરિવારના રિપોર્ટ આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *