ભારત રત્ન લતા મંગેશકર કોરોના પોઝિટિવ

ન્યુઝ ડેસ્ક – ભારત રત્ન અને સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 93 વર્ષના લતાજીને હાલમાં સારવાર માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમાચાર માધ્યમોના અહેવાલો પ્રમાણે લતાજીની તબિયત સારી છે. તેમને કોરોનાના માઈલ્ડ લક્ષણો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *