પેપર Penનાં વાચકોને વસંત પંચમીની હાર્દિક શુભેચ્છા, આપના હૈયામાં કાયમ વસંત રહે તેવી શુભકામના

પેપર Pen – ગુજરાતી સાહિત્યના ચમકતા સિતારા ઉમાશંકર જોશીએ ઋતુઓના રાજા વસંતનો મહિમા વર્ણવતા લખ્યુ છે…