RTI એક્ટિવિસ્ટ અને બિલ્ડર લોબી વચ્ચે કકળાટ

ન્યુઝ ડેસ્ક – વડોદરામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને બિલ્ડર લોબી વચ્ચે કકળાટ શરુ થયો છે. શહેરના વીઆઈપી રોડ પર બની રહેલી એક વિશાળ સ્કિમમાં ગેરકાયદે બાંધકામ થતુ હોવાનો આરોપ આરટીઆઈ એક્ટિવિસ્ટ લગાવી રહ્યા છે.

સામાપક્ષે ક્રેડાઈના સભ્યો આરટીઆઈ એક્ટિવિસ્ટ વિરુધ્ધ બ્લેકમેલીંગના આક્ષેપ કરી રહ્યા છે. જોકે, બંને પક્ષો વચ્ચેનો આ વિવાદ ઉકેલાય તેવી સંભાવના દેખાતી નથી.

વીઆઈપી રોડ પરના વુડા સર્કલ પાસે નવી બની રહેલી સાઈટના બિલ્ડરોને વિવાદમાં સંડોવી દેવાના આક્ષેપો અંગે યોગ્ય તપાસ થાય તે જરુરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *