કોંગી નેતા સલમાન ખુર્શીદે હિન્દુત્વની સરખામણી ISIS અને બોકો હરામ સાથે કરતા હોબાળો

પેપર પેન – કોંગ્રસના દિગ્ગજ નેતા સલમાન ખુર્શીદે પોતાની પુસ્તક ‘Sunrise over Ayodhya’માં આતંકી સંગઠન ISIS અને બોકો હરામ સાથે હિન્દુત્વ સાથે સરખામણી કરતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. કહેવાય છે કે, પુસ્તકના વિમોચનના ગણતરીના કલાકોમાં જ કોંગી નેતા સામે દિલ્હીમાં પોલીસમાં રજૂઆત પણ થઈ ચુકી છે.

કોંગ્રેસી નેતા સલમાન ખુર્શીદે પોતાની પુસ્તક ‘Sunrise over Ayodhya’માં હિન્દુત્વની વિવાદાસ્પદ વ્યાખ્યા કરતા હોબાળો મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *