આમોદમાં 37 હિન્દુ પરિવારોના 100 સદસ્યોને લાલચ આપીને ધર્માંતરણ

ભરુચના આમોદ તાલુકાના કાંકરીયા ગામના 37 હિન્દુ પરિવારોના 100 સદસ્યોનું ધર્માંતરણ થવાનો ઘટસ્ફોટ થતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે.

ધર્માંતરણમાં સંડોવાયેલા તત્વોએ ગરીબ હિન્દુ પરિવારોને આર્થિક પ્રલોભનો આપીને તેમનુ ગેરકાયદે ધર્માંતરણ કરાવ્યું હોવાનો ગુનો આમોદ પોલીસ મથકે નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *