સમાજવાદી પાર્ટી સપનુ જોઈ રહી છે કે, UPની ચૂંટણી જીતીને તે રામ મંદિરનું નિર્માણ કાર્ય અટકાવી દેશે – અમીત શાહ

ન્યુઝ ડેસ્ક – વર્ષ 2022માં ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે રાજ્યના ઝાલોન જિલ્લાના ઓરાઈમાં જાહેરસભા સંબોધતા ગૃહમંત્રી અમીત શાહે સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે, સમાજવાદી પાર્ટી સપનુ જોઈ રહી છે કે, તે સત્તા પર આવશે અને રામ જન્મભૂમિનું બાંધકામ અટકાવી દેશે. પણ અખિલેશજી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય કોઈ રોકી નહીં શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *