વાચકોને દીવાળીની શુભેચ્છા – આજના ચોઘડિયા

પેપર પેન – ગુજરાતમાં ઝડપથી વિકસી રહેલા ગુજરાતી ન્યુઝ પોર્ટલ પેપર પેનની ટીમ દ્વારા આપને તથા આપના પરિવારને દીવાળીની ખૂબ-ખૂબ શુભેચ્છા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આશીર્વાદ તમારા ઉપર સદૈવ રહે તેવી ભાવના સાથે હેપ્પી દીપાવલી.

આજે દીવાળીની સાથે-સાથે લક્ષમી પૂજન, ચોપડા પૂજન અને શારદા પૂજનનો મહીમા છે.

તિથિ – આસો વદ અમાસ

દિવસના ચોઘડિયા – શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા – અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય – 6.47 કલાક સૂર્યાસ્ત 17.58 કલાક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *