મુંબઈમાં 24 કલાક દરમિયાન કોરોનાના 1648 કેસ અને દિલ્હીમાં નવા 290 કેસ નોંધાયા

ન્યુઝ ડેસ્ક – મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના 1648 નવા કેસો નોંધાયા હતા. જ્યારે કોરોનાથી 17 લોકોના મોત નીપજ્યાં હતા. હાલમાં રાજ્યમાં કુલ 9813 કોરોનાના સક્રિય કેસો છે.

રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધુ 31 કેસો નોંધાયા હતા. અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 141 કેસો જોવા મળ્યા છે. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોરોનાના વધુ 290 કેસો નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *