ગુજરાતમાં પેટ્રોલમાં લીટરે 10.15 રુપિયા અને ડિઝલમાં 17 રુપિયાનો ઘટાડો

પેપર પેન – મોંઘવારના ખપ્પરમાં હોમાયેલી જનતાને દીવાળી પર્વે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડાની ભેંટ આપી છે.

  • સરકારે પેટ્રોલની એક્સાઈઝ ડ્યૂટીમાં રુપિયા 4 અને ડિઝલમાં રુપિયા 5.50નો ઘટાડો કર્યો છે. નવો ભાવ આજથી અમલમાં આવશે.
  • કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરતા ગુજરાત સરકારે પણ વેટનો દર ઘટાડ્યો છે.
  • રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડિઝલ-પેટ્રોલમાં વધારાનો 7 રુપિયાનો ઘટાડો કર્યો છે.
  • ગુજરાતમાં આજથી પેટ્રોલ 10.15 રુપિયા સસ્તુ થશે
  • રાજ્યમાં ડિઝલની કિંમતમાં 17 રુપિયાનો ઘટાડો થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *