સવાઈ માધોપુરમાં કેટરિયા-વિક્કી કૌશલનું લગ્ન

મુંબઈ – રાજસ્થાનના સવાઈ માધોપુરની વૈભવી હોટલમાં બોલિવુડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફનું લગ્ન યોજાવા જઈ રહ્યુ છે. આજથી સવાઈ માધોપુરમાં બોલિવુડ સેલિબ્રિટિસનો જમાવડો શરુ થઈ ગયો છે.

લગ્નના પ્રસંગમાં હાજરી આપવા આવનારા મહેમાનો માટે ખાસ ગાઈડ લાઈન્સ નક્કી કરવામાં આવી છે. જેમાં કોઈપણ મહેમાને હોટલમાં પ્રવેશતા પહેલા પોતાના મોબાઈલ ફોન કાઉન્ટર પર જમા કરાવવાન રહેશે. ઉપરાંત, તેમની સિક્યુરિટી માટેનો પણ ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *