સિક્સ સેન્સ ફોર્ટમાં કેટરિના અને વિક્કી પ્રભુતામાં પગલા પાડશે, રજવાડી ઠાઠ સાથે મહેમાનોનું સ્વાગત કરાશે

ન્યુઝ ડેસ્ક – બોલિવુડમાં હાલમાં સૌથી ટ્રેન્ડીંગ છે કેટરિનાનું લગ્ન અને તેમાં પણ લગ્નનું જે વેન્યૂ સિલેક્ટ કરવામાં આવ્યુ છે તેની પણ ખાસ ચર્ચા છે. કેટ અને કૌશલનું લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટમાં યોજાવાનું છે.

સિક્સ સેન્સ ફોર્ટ એક લક્ઝુરિયસ રિસોર્ટની સાથેસાથે રાજવી ઘરાનાના એમ્બિયન્સ સાથેનું અનોખુ કોમ્બિનેશન છે. અહીં આવનારા મહેમાનો માટે તમામ પ્રકારની સુખસુવિધા તૈયાર છે. એટલું જ નહીં અહીંના લક્ઝુરિયસ રુમો રાજવાડી ઠાઠનો અહેસાસ કરાવશે.

મહેમાનોના ભોજન માટે ખાસ પરંપરાગત વાનગીઓનો રસથાળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *