Luxurious Life Style ધરાવતા પરિવારો માટે સેવાસી રોડ પર 9Th Street પ્રિમીયમ કન્વિનિયન્સ સ્ટોરનો પ્રારંભ

ન્યુઝ ડેસ્ક – વડોદરા શહેરના ગોત્રી-સેવાસી રોડ પર આવેલા સિઅર્સ ટાવર્સમાં 9 Th Street નામથી પ્રિમિયમ કન્વિનિયન્સ સ્ટોરનો પ્રારંભ થયો છે. લક્ઝુરિયસ જીવનશૈલી ધરાવતા પરિવારોની જરુરિયાત મુજબની તમામ પ્રિમિયમ આઈટમો આ સ્ટોરમાં મળી રહેશે.

અહીં, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, દુબઈ, કેનેડા જેવા વિવિધ દેશોની ચોક્લેટ્સ, પ્રિમિયમ કોફિ, બાળકોના મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે હેલ્ધી સિરિયલ્સ, રેડી ટુ કુક, રેડી ટુ ઈટ (વેજ-નોનવેજ) ફ્રોઝન પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ, ઉત્તમ ક્વોલિટીના સિઝનિંગ્સ, બિસ્કિટ્સ, બેસ્ટ કંપનીના સોસીસ, પ્રિમિયમ કોફિની રેન્જ, જ્યુસીસ અને બેવરિજીસની વિશાળ રેન્જ સહિતની અનેક વેરાઈટી મળશે.

ખૂબ વ્યસ્ત અને આધુનિક જીવનશૈલી ધરાવતા પરિવારો માટે 9 Th Street Convinience Storeનો કન્સેપ્ટ શરુ કરવામાં આવ્યો છે. તમે તમારી જરુરિુયાત પ્રમાણેની પ્રિમિયમ આઈટમો ઘર બેઠાં મેળવી શકશો. 9 Th Street Storeનો નંબર છે (7859806633).

9 Th Street Store
Ground Floor
Sears Towers
Nr. Gotri Police Check Post
Gotri-Sevasi Road
Vadodara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *