ચંદીગઢના વૈભવી રિસોર્ટમાં રાજકુમાર રાવે પત્રલેખા સાથે લગ્ન કર્યું

ખૂબ જ ટૂંકાગાળામાં સફળતાના શિખરો સર કરનારો બોલિવુડ એક્ટર રાજકુમાર રાવ તેની પ્રેમીકા પત્રલેખા સાથે લગ્નના બંધને બંધાયો છે.

ચંદીગઢના એક વૈભવી રિસોર્ટમાં હિન્દુ રીતી-રિવાજો મુજબ બંને લગ્નગ્રંથીથી જોડાયા હતા. રાજકુમારના લગ્ન પ્રસંગે બોલિવુડની અનેક સેલિબ્રીટીઝે ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *