મોહનિશ બહલની પુત્રી પ્રનૂતનનું હોટ ફોટોશૂટ વાયરલ

મૂંબઈ – બોલિવુડ એક્ટર મોહનિશ બહલની પુત્રી પ્રનૂતને પોતાના હોટ ફોટોશૂટને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એના આવા હોટ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

પ્રનૂતનના આ હોટ ફોટોશૂટને બોલિવુડના કલાકારો પણ એપ્રિશિયેટ કરી રહ્યા છે. પ્રનૂતનના ફોલોઅર્સની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

એણે ઈન્સ્ટાગ્રામ પર લગભગ સાત આકર્ષક ફોટોગ્રાફ્સ શેર કર્યા છે અને આગામી દિવસોમાં તે વધુ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *