આજે કેન્સર અવેરનેસ દિવસ – આજના ચોઘડિયા

પેપર પેન – આજનો દિવસ કેન્સર અવેરનેસ-ડે તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. વર્ષો પહેલા કહેવાતુ કે, કેન્સર એટલે જીંદગીમાંથી કેન્સલ. પરંતુ, હવે મેડિકલ સાન્યસે કરેલી પ્રગતિને કારણે કેન્સર હવે અસાધ્ય રોગ રહ્યો નથી. કેન્સરની સમયસર અને યોગ્ય સારવાર થાય તો એનાથી બચી શકાય છે. અલબત્ત, કેન્સરના જોખમો વિષે જાણીને તેનાથી બચવા માટેની તકેદારી રાખવી જોઈએ.

આજનો દિવસ આપના માટે શુભ રહે તેવી શુભેચ્છા. આજના ચોઘડિયા…

અમદાવાદ સૂર્યોદય 6.49 કલાક, સૂર્યાસ્ત સાંજે – 17.56 કલાક

દિવસના ચોઘડિયા – ઉદ્વેગ, ચલ, લાભ, રોગ, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા – શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

વિક્રમ સંવત – 2078 પ્રમાદી સં શાકે 1943 પ્લવ સંવત્સર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *