કોરોનાના એસિમ્પ્ટોમેટિક પેશન્ટોના હોમ આઈસોલેશન માટે નવી ગાઈડલાઈન

Home Isolation Guidelines – કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે કોરોનાના એસિમ્પ્ટોમેટિક કેસો માટે હોમ આઈસોલેશનની નવી ગાઈડ લાઈન બહાર પાડી છે. તેમાં જણાવાયુ છે કે, કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યા પછી ઓછામાં ઓછા સાત દિવસ પછી પેશન્ટને હોમ આઈસોલેશનમાંથી રજા આપી દેવામાં આવશે.

ઉપરાંત, સતત ત્રણ દિવસ તાવ ના આવે તો પણ પેશન્ટને આઈસોલેશનમાં રહેવુ નહીં પડે. આઈસોલેશનનો સમયગાળો પૂરો થયા પછી પેશન્ટને કોરોનાનો ટેસ્ટ કરાવવો નહીં પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *