ગુજરાતના 10 શહેરોમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ – પ્રાથમિક શાળાઓ બંધ

છેલ્લે કોરોનાની બીજી લહેર દરમિયાન મે અને જૂન, 2021માં ગુજરાત સરકારે કોરોનાની ગાઈડલાઈન બહાર પાડી હતી. હવે આઠ મહિના પછી ફરી એવી સ્થિતિ સર્જાઈ છે.

ન્યુઝ ડેસ્ક – કોરોનાના કેસો વધતાં ગુજરાત સરકારે રાજ્યના દસ શહેરોમાં કરફ્યૂનો સમય રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. ઉપરાંત, રાજ્યમાં ધોરણ-1 થી ધોરણ-9 સુધીની શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણ બંધ કરી દેવાયુ છે. વિદ્યાર્થીઓ પાછા ઓનલાઈન ભણશે. સરકારની નવી ગાઈડલાઈન 8 થી 15 જાન્યુઆરી દરમિયાન અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *