ન્યુઝિલેન્ડ આવનારી પેઢીને સ્મોકિંગથી દૂર રાખવાના પ્રયત્નો કરશે

ન્યુઝ ડેસ્ક – ન્યુઝિલેન્ડના સ્વાસ્થય વિભાગે જાહેર કર્યું છે કે, વર્ષ 2022માં સરકાર દેશમાં ધુમ્રપાન પર પ્રતિબંધ લાદવાનો વિચાર કરશે. ઉપરાંત, તમાકુમાં નિકોટીનનું પ્રમાણ પણ ઘટાડવાનો નિર્ણય લેવાશે.

આવનારી પેઢી સ્મોકિંગથી દૂર રહે તે માટે ધીરેધીરે સરકાર ધુમ્રપાન વિરોધી કાયદા લાવવાની શરુઆત કરી રહી છે. સરકારના આ નિર્ણયથી ધીરેધીરે યુવાપેઢી સ્મોકિંગ જેવી કુટેવથી દૂર થશે અને તેમના આરોગ્યને ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *