વિરાટ કોહલીની રેસ્ટોરન્ટમાં ટ્રાન્સ જેન્ડરને નો-એન્ટ્રીની અફવા

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની પુણેમાં આવેલી રેસ્ટોરન્ટ One8 Communeમાં LGBTQ એટલે કે, સમલૈંગીકોને એન્ટ્રી આપવામાં આવતી નથી.

તેવી વાત સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે. જોકે, આ વાતમાં સચ્ચાઈ શુ છે ? તે હજી જાણવા મળ્યુ નથી અને વિરાટની તેમાં કોઈ પ્રતિક્રિયા પણ આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *