અયોધ્યામાં રામ જન્મભૂમિના વિવાદના અંત બાદ હવે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિનો નવો વિવાદ

ન્યુઝ ડેસ્ક – અયોધ્યામાં રામ જન્મભૂમિના વિવાદનો સુખદ અંત આવ્યા બાદ હવે, મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પર વિવાદ શરુ થયો છે. આજે 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસની વરસી હોવાથી આજના દિવસથી મથુરામાં કૃષ્ણ જન્મભૂમિનો નવો વિવાદ શરુ થાય તેવી આશંકા ઉભી થઈ છે.

મથુરામાં વિવાદ ખડો થાય તે પહેલા પોલીસે કૃષ્ણ જન્મભૂમિ પાસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. અલબત્ત, મથુરામાં આવનારા લગભગ તમામ વ્યક્તિની વોચ રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *