ભોપાલમાં એરપોર્ટ જેવા રેલવે સ્ટેશનનું આજે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે.

આ રેલવે સ્ટેશન દેશનું સૌથી પહેલુ અત્યાધુનિક રેલવે સ્ટેશન છે. જ્યાં ટ્રેનમાંથી ઉતર્યા પછી જાણે એરપોર્ટ પર ફરતા હોય એવો અહેસાસ થશે. પહેલા આ સ્ટેશનનું નામ હબીબગંજ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *