બોર ખાવા માટે રીંછ ગામમાં આવ્યું – વન વિભાગે જંગલમાં રીંછની ગુફાની બહાર જ બોરનાં ઝાડ વાવી દીધા

Forest department – વડોદરા નજીકના કેવડી, ડોલરીયા, કુંડળ, રતનમહાલ, જાંબુઘોડા ન સાગટાળા જેવા જંગલોમાં રીંછનો વસવાટ…