જળ એ જ જીવન..મંત્રને જીવનમાં ઉતારી લેનારા પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહની પાણી બચાવ ઝૂંબેશ

ન્યુઝ ડેસ્ક – રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાણી બચાવવાનો નવતર અભિગમ અપનાવી રહ્યા છે.…