ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે પગલા લેવા પત્રકારોનું પોલીસ કમિશનરને આવેદનપત્ર

વડોદરા – વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મિડિયાકર્મીને આપેલી ધમકીના વિરોધમાં વડોદરા પત્રકારોમાં ભારોભાર રોષ જોવા મળ્યો…