રેસ્ટોરન્ટ બિઝનેસ કરતા વેપારીઓ આનંદો, કોમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં 102.50 રુપિયાનો મોટો ઘટાડો

ન્યુઝ ડેસ્ક – હોટલો, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીનો ધંધો કરતા નાના-મોટા વેપારીઓ માટે એક ખુશી સમાચાર છે.…