ઘરમાં પત્નીને પરપુરુષ સાથે જોઈને પતિએ પિત્તો ગુમાવ્યો, મર્ડર

વડોદરા – બાજવા-કરચીયા રોડ પર પરિણીતા સાથે અનૈતિક સંબંધ ધરાવતા યુવકની હત્યા થતા ખળભળાટ મચી ગયો…