બારમુ પાસ થયા પછી ચાર વર્ષથી દુકાનમાં દવાખાનુ ખોલીને મેડિસીન આપતો બોગસ ડોક્ટર ઝડપાયો

ન્યુઝ ડેસ્ક – વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા એસ.ટી ડેપોની પાછળના મહાલક્ષ્મી નગરની એક દુકાનમાં એલોપેથી ડોક્ટર…