કાળી ચૌદશે વડોદરાના માંડવી વિસ્તારનાં મહાકાળી મંદિરે માતાજીને લીંબુના હાર ચડાવવાનો રિવાજ

પેપર પેન – કાળી ચૌદશનો પર્વ એટલે, મહાકાળી માતા, હનુમાનજી મહારાજ અને કાળ ભૈરવનાં પૂજન-અર્ચનનો દિવસ…