વડોદરાના રાજમહેલના બગીચામાં મગરની લટાર

વડોદરા – શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગાર્ડનમાં અચાનક એક મગર આવી પહોંચતા ફફડાટ વ્યાપી ગયો હતો.…