સાઉથની અભિનેત્રી પ્રજ્ઞાને સલમાનની ફિલ્મમાં સ્થાન મળ્યું

મૂંબઈ – આયુષ શર્માની ફિલ્મમાં સલમાન ખાન સાઉથની લોકપ્રિય અભિનેત્રી પ્રજ્ઞા સાથે રોમાન્સ કરતો નજરે પડશે. આયુષની આ ફિલ્મ એક્શન અને રોમાન્સથી ભરપુર હશે. અંતિમ નામની આ ફિલ્મ સલમાન ખાનનો બનેવી આયુષ શર્મા બનાવી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ આ ફિલ્મનું ટિઝર સોશિયલ મીડિયામાં વાયરલ થયુ હતુ. દર્શકોએ આ ટિઝરને ખૂબ જ પસંદ કર્યું હતુ.

સલમાન ખાન અને પ્રજ્ઞાની જોડી રુપેરી પડલે કેટલી હિટ થાય છે તે આગામી દિવસોમાં ખબર પડશે પરંતુ, હાલમાં બોલિવુડમાં નવી-નવી જોડીઓને સ્થાન આપવામાં આવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *