ભાઈબીજની શુભેચ્છા – આજના ચોઘડિયા

પેપર પેન – ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતા ભાઈબીજ તહેવાની આપને ખૂબખૂબ શુભેચ્છા. આજનો દિવસ ભાઈબીજની સાથેસાથે યમદ્વિતીયા અને ભરત દ્વિતીયા તરીકે પણ ઓળખાય છે.

દિવસના ચોઘડિયા – કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાષ અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા – લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદયનો સમચ – સવારે 6.49 કલાક સૂર્યાસ્ત 17.57 કલાક
તિથિ – કારતક સુદ બીજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *