આજનું રાશી ભવિષ્ય જાણો…

પેપર પેન – રાશી પ્રમાણે આપનું આજનું ભવિષ્ય

મેષ – આપે તન, મન, ધન અને વાહનથી સંભાળીને આજનો દિવસ પસાર કરી લેવો. આપના કાર્યમાં ચિંતા-રુકાવટ જોવા મળે. વ્યગ્રતા અનુભવાય.

વૃષભ – આપના કાર્યની પૂર્તિ માટે બહાર કે, બહારગામ જવાનુ થાય. જાહેરક્ષેત્રના કાર્યમાં સફળતા સાંપડે.

મિથુન – સિઝનલ ધંધામાં, રાજકીય-સરકારી કામમાં હરિફોનો સામનો કરવો પડે. આક્સમિક ખર્ચ થાય.

કર્ક – સંતાનોના સહકારથી આપના કાર્યમાં હર્ષ અને ઉલ્લાસ રહે. વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાવાની શરુઆત થાય.

સિંહ – આપ હરો-ફરો પણ આપનામાં મનમાં ચિંતા અને વ્યગ્રતા-બેચેની રહ્યા કરે. ધંધામાં રુકાવટ રહે.

કન્યા – યાત્રા-પ્રવાસ મિલન, મુલાકાતથી પ્રસન્નતા રહે. ઉત્સાહથી દિવસ પસાર કરી શકો.

તુલા- આપના કામમાં સાનુકુળતા રહે. સામાજિક-પારિવારીક કામ અંગે વ્યસ્તતા જણાય.

વૃશ્ચિક – માનસિક પરિતાપ છતાંય કામમાં વ્યસ્ત રહેવુ પડે. મહત્વના કામોનો ઉકેલ આવે.

ધન – વ્યગ્રતા-બેચેની, માનસિક પરિતાપ જણાય. વિચારોની દ્વિધાને લીધે નવા નિર્ણયો લેવામાં મુશ્કેલી જણાય.

મકર – ઘર પરિવારના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. સગા-સંબંધી-મિત્રવર્ગનું કામ જણાય. જમીન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં.

કુંભ – આપને જૂના મિત્રો, સ્નેહીજનો અને સગા-સંબંધીની મુલાકાતથી આનંદ રહે. કામકાજમાં કર્મચારીઓનો સહકાર મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *