ક્રિકેટર હાર્દિક પંડ્યાની કાંડા ઘડિયાળની કિંમત સાંભળીને તમે ચકરાવે ચડી જશો..

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી હાર્દિક પંડ્યા રુપિયા દોઢ કરોડની કિંમતની મોંઘીદાટ કાંડા ઘડિયાળ પહેરે છે. આ વાતનો સ્વીકાર ખુદ હાર્દિકે કર્યો છે.

તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તેના સામાનમાંથી ઘડિયાળીની ડયૂટી બાબતે તપાસ કરી હતી. ત્યારપછી સર્જાયેલા વિવાદ અંગે તેણે સાચી કિંમત જાહેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *